• શનિવાર, 18 ઑક્ટોબર, 2025

ધનતેરસ : સ્માર્ટ ખરીદી, લગ્ન-આધારિત માગ બજારના વિકાસને વેગ આપશે

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 17 : અૉલ ઇન્ડિયા જેમ ઍન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલ (જીજેસી)એ જણાવ્યું છે કે, આ તહેવારોમાં સોનાના ભાવમાં વધારો થવા છતાં, ગ્રાહકોના મજબૂત સેન્ટિમેન્ટ, રોકાણ અને સાંસ્કૃતિક સંપત્તિ બન્ને તરીકે સોનાના સ્થાયી આકર્ષણને કારણે સોનાની માગ મજબૂત રહેશે. સપ્ટેમ્બર 2025માં લાગુ કરાયેલા તાજેતરના.....

ઇ-પેપરના નવા શુલ્ક