• શનિવાર, 18 ઑક્ટોબર, 2025

ચાંદીમાં અભૂતપૂર્વ માલખેંચ : હાજરમાં રૂ. 18,000નું પ્રીમિયમ

ઇબ્રાહિમ પટેલ તરફથી

મુંબઈ, તા. 17 : રોકાણકારોની મજબૂત માગ, ઔદ્યોગિક વપરાશકારો તેમજ બજારમાં તહેવારિક ખરીદદારોના પ્રવશે હાજર ચાંદીમાં બોલાતા પ્રીમિયમને નવી અને ઐતિહાસિક ઉંચાઈએ પહોચાડી દીધા છે અને ચાંદીના આભૂષણો અને અન્ય ચીજોના..... 

ઇ-પેપરના નવા શુલ્ક