• શનિવાર, 18 ઑક્ટોબર, 2025

સોનામાં વર્ષ 2008પછીનો સૌથી મોટો સાપ્તાહિક સુધારો

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 17 : સોના-ચાંદીના ભાવમાં આકરી તેજી વચ્ચે ભાવ દિવસે ન વધે એટલા રાત્રે વધી રહ્યા હોય એવો ઘાટ છે. ચોવીસ કલાકમાં 100 ડોલરનો ફેરફાર સોનાના ભાવમાં થઇ ગયો છે. એના લીધે ઘરેલુ બજારમાં મિનિટે મિનિટે.....

ઇ-પેપરના નવા શુલ્ક