• રવિવાર, 07 ડિસેમ્બર, 2025

અમેરિકાના વ્યાજદર ઘટવાની શક્યતાએ સોનામાં ઉછાળો

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ, તા. 10 : બુલિયન બજારમાં સોના-ચાંદીના ભાવમાં આક્રમક તેજી થઇ હતી. અમેરિકાના નબળા આર્થિક આંકડાઓ ફેડરલ રિઝર્વને ફરી વખત વ્યાજદર ઘટાડો કરવા માટે પ્રેરિત કરશે તેમ જણાતા બન્ને ધાતુઓ ઉછળી હતી. સોનું 2 ટકા કરતા વધારે ઉછળી જતા 4079 ડોલર ચાલી રહ્યું હતુ. જોકે ઉંચામાં 4087 ડોલર દિવસ દરમિયાન જોવા મળ્યા……