• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

નવી મોસમ માટે 15 લાખ ટન ખાંડ નિકાસની પરવાનગી

મોલાસીસની નિકાસ ઉપરની 50 ટકા ડયૂટી નાબૂદ કરવામાં આવી

મુંબઈ, તા. 10 (એજન્સીસ) : કેન્દ્ર સરકારે વર્ષ 2025-26 માટે અૉક્ટોબર મહિનાથી શરૂ થયેલી મોસમ દરમિયાન 15 લાખ ટન ખાંડની નિકાસ કરવાની પરવાનગી આપી હોવાનું કેન્દ્રના ખાદ્ય પ્રધાન પહ્લાદ જોશીએ જણાવ્યું છે. આ સાથે કેન્દ્ર સરકાર દ્વારા મોલાસીસની નિકાસ ઉપરની 50 ટકા ડયૂટી નાબૂદ કરવાનો નિર્ણય…..