• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

એપ્રિલ-નવેમ્બર દરમિયાન સીધા વેરાની ચોખ્ખી આવક સાત ટકા વધી રૂા. 12.92 લાખ કરોડ થઈ

નવી દિલ્હી, તા. 11 (એજન્સીસ) : દેશમાં 1 એપ્રિલ અને 10 નવેમ્બર વચ્ચે સીધા ટૅક્સની ચોખ્ખી આવક સાત ટકા વધી રૂા. 12.92 લાખ થઇ હોવાનું આજે જાહેર થયેલા સત્તાવાર આંકડામાં જણાવવામાં આવ્યું છે. કૉર્પેરેટ ટૅક્સની ઊંચી આવક અને રિફંડ પેઆઉટમાં ઘટાડાના કારણે સીધા વેરાની આવક વધી હોવાનું આંકડાઓએ દર્શાવ્યું.....