મુંબઈ, તા. 1 (એજન્સીસ) : દરમિયાન, આજે આંતરરાષ્ટ્રીય નાણાબજારમાં ભારતીય રૂપિયો અમેરિકન ડૉલર સામે આઠ પૈસા ઘટીને 89.53ના (પ્રોવિઝનલ) સ્તરે બંધ આવ્યો હતો. માર્કેટમાં અમેરિકન ડૉલરની માગમાં ઉછાળો આવતા રૂપિયામાં અવમૂલ્યન થયું હતું. દેશની વેપાર ખાધમાં વધારો થવાના કારણે રૂપિયામાં નરમાઈ સતત…..