અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા.
1 : સોનાનો ભાવ વિશ્વ બજારમાં છ સપ્તાહની ઉંચાઇ ઉપર પહોંચ્યો હતો અને હવે ઓલટાઇમ ઉંચી
સપાટી તરફ ધસી રહ્યો છે. બીજી તરફ ચાંદીનો ભાવ નવી રેકોર્ડબ્રેક ઉંચી સપાટીએ ગયો હતો.
સોનાનો ભાવ વિશ્વ બજારમાં 4253 ડોલર પ્રતિ ઔંસના સ્તરે હતો. ચાંદીનો ભાવ 57.39 ડોલરના
સ્તરે રહ્યો…..