• મંગળવાર, 25 જૂન, 2024

સોનામાં ભારે કડાકા બાદ સ્થિરતા 

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 10 : વૈશ્વિક સોનાના ભાવ શુક્રવારે બે વર્ષમાં સૌથી વધુ એક દિવસિય ઘટાડામાં 2285 ડોલર સુધી નીચે ઉતરી ગયા પછી સોમવારે સ્થિરતા દેખાતી હતી. ન્યૂયોર્કમાં સાંજે 2290 ડોલર આસપાસના ભાવ રહ્યા હતા. ભાવ સ્થિર હતા પણ આંતરપ્રવાહ ટૂંકાગાળા માટે નબલો પડી ગયો છે. ચાંદીમાં જોકે....

ઇ-પેપરના નવા શુલ્ક