• ગુરુવાર, 18 જુલાઈ, 2024

નીતુ કપૂરને જન્મદિને વહુ આલિયા ભટ્ટે આપી સ્પેશિયલ શુભેચ્છા

બૉલીવૂડ અભિનેત્રી નીતુ કપૂરે 66મો જન્મદિન સ્વિત્ઝર્લેન્ડમાં દીકરી રિધિમા અને જમાઈ ભરત સાહની સાથે ઊજવ્યો. મધરાતે કરવામાં આવેલી આ ઉજવણીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. બૉલીવૂડના અન્ય સિતારાઓએ નીતુને જન્મદિવસની શુભેચ્છાઓ આપી છે, જેમાં તેમની પુત્રવધૂ આલિયા ભટ્ટનો પણ....