• મંગળવાર, 01 જુલાઈ, 2025

કમલ હાસન, આયુષમાન ખુરાના અને પાયલ કાપડિયાને અૉસ્કાર ઍકેડેમીએ સભ્ય બનવા આમંત્રણ આપ્યું

ભારતીય ફિલ્મજગતના બે લોકપ્રિય કલાકારો કમલ હાસન અને આયુષમાન ખુરાનાને અૉસ્કાર એકેડેમીએ પોતાના સભ્યા બનવા માટે આમંત્રણ મોકલ્યું છે. આ બંને અભિનેતાને એકેડેમી અૉફ મોશન પિક્ચર ઍન્ડ આર્ટ્સ ઍન્ડ...