• ગુરુવાર, 24 એપ્રિલ, 2025

મેઘના ગુલઝારની ‘દાયરા’માં કરીના કપૂર-પૃથ્વીરાજ સુકુમારન

ફિલ્મમેકર મેઘના ગુલઝારની આગામી ફિલ્મ દાયરામાં અભિનેત્રી કરીના કપૂર સાથે દક્ષિણનો સુપરસ્ટાર પૃથ્વીરાજ સુકુમારન છે. કરીનાએ સોશિયલ મીડિયા પર આ સમાચાર આપતી તસવીરો મૂકી છે. આ સાથે તેણે લખ્યું છે, હું હંમેશા કહેતી આવી છું કે હું દિગ્દર્શકની કલાકાર છું. આ વખતે હું ઉત્તમ દિગ્દર્શકોમાંથી એકની સાથે….

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ