કોલંબો, તા.17 : લિટન દાસની કપ્તાનીમાં બાંગલાદેશ ટીમે કમાલ કરી છે. શ્રીલંકા સામે બાંગલાદેશ ટીમે પહેલીવાર ટી-20 શ્રેણી જીતી ઇતિહાસ રચ્યો છે. શ્રેણીના ત્રીજા અને નિર્ણાયક મેચમાં બાંગલાદેશનો 8 વિકેટે વિજય....