• શનિવાર, 19 જુલાઈ, 2025

21મીથી શરૂ થનારું સંસદનું ચોમાસું અધિવેશન તોફાની બનવાનાં એંધાણ

આનંદ કે. વ્યાસ તરફથી

નવી દિલ્હી, તા. 18 : સોમવાર, 21 જુલાઇથી શરૂ થનારું સંસદનું ચોમાસું અધિવેશન તોફાની બની રહેવાનાં એંધાણ મળી રહ્યાં છે. સત્તાધારી એનડીએ આઠ નવા વિધેયક સાથે તૈયાર છે તો વિપક્ષ અૉપરેશન સિંદૂર, બિહાર મતદાર યાદી પરીક્ષણ અને અમેરિકા.....

ઇ-પેપરના નવા શુલ્ક