• શનિવાર, 19 જુલાઈ, 2025

મારામારી બદલ બંને પક્ષના સમર્થકો વિરુદ્ધ ફોજદારી ગુનો; વિશેષાધિકાર ભંગનો કેસ

વિધાન ભવનમાં સામાન્ય મુલાકાતીઓ માટે પ્રવેશબંધી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 18 : મહારાષ્ટ્રના વિધાન ભવનની લૉબીમાં બે વિધાનસભ્યોના સમર્થકો વચ્ચે મારામારીની ઘટનાને પગલે વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે માત્ર પ્રધાનો, વિધાનગૃહોના સભ્યો, તેઓના અંગત સચિવ......

ઇ-પેપરના નવા શુલ્ક