• શનિવાર, 19 જુલાઈ, 2025

લંડન ડાયમંડ લીગ : નીરજ ચોપરા આજે ઍક્શનમાં

નવી દિલ્હી તા.18 : ભારતનો ટોચનો એથ્લેટ નિરજ ચોપરા પેરિસ ડાયમંડ લીગની શાનદાર જીત પછી હવે લંડન ડાયમંડ લીગમાં ધૂમ મચાવવા તૈયાર છે. આ એથ્લેટ મીટમાં નિરજની ટકકર દુનિયાના ટોચના ભાલા ફેંક ખેલાડીઓ સામે થશે. જેમાં જર્મનીનો જુલિયન વેબર, ગ્રેનેડાનો એન્ડરસન પીટર્સ, કેન્યાનો જૂલિયસ યેગો અને અન્ય સામેલ......

ઇ-પેપરના નવા શુલ્ક