• શનિવાર, 19 જુલાઈ, 2025

દુકાનદારોને મરાઠીમાં જ બોલવા મજબૂર કરો : રાજ ઠાકરે

મનસેએ મીરા રોડમાં દુકાનદારની મારપીટ બાદ અહીં આવી હુંકાર કર્યો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 18 : મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના કાર્યકરોએ મીરા રોડના એક બિનમરાઠી દુકાનદારની મરાઠી ભાષા ન આવડતી હોવાનું કહેતા મારપીટ કરી હતી. 29 જૂને મનસેના કાર્યકરોએ મીરા રોડના શાંતિ પાર્કમાં આવેલી.....

ઇ-પેપરના નવા શુલ્ક