બેકેનહમ, તા.18 : લોર્ડ્સ ટેસ્ટની હાર પછી ટીમ ઇન્ડિયા હાલ ચોથા ટેસ્ટની તૈયારીમાં વ્યસ્ત છે. માંચેસ્ટરમાં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે બુધવારથી ટક્કર થશે. ટીમ ઇન્ડિયા આવતીકાલ ગુરુવારે માંચેસ્ટર પહોંચવાની છે. એ પહેલા એક કલાકની બસ મુસાફરી કરીને બેકેનહમ પહોંચી છે અને કેંટ કાઉન્ટિ ગ્રાઉન્ડ.....