• શનિવાર, 19 જુલાઈ, 2025

ગૌહત્યા પ્રતિબંધ : વારંવાર ગુનો કરનારને 10 વર્ષની જેલની સજા

મુંબઈ, તા. 18 : ગૃહરાજ્ય પ્રધાન યોગેશ કદમે ગુરુવારે વિધાનસભામાં જણાવ્યું હતું કે સરકાર ગૌહત્યા સંબંધમાં કાયદામાં સુધારો કરશે અને રાજ્યમાં ગૌહત્યા પ્રતિબંધના કાયદાનું વારંવાર ઉલ્લંઘન કરનારા ગુનેગારો માટે જેલની....

ઇ-પેપરના નવા શુલ્ક