અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 18 : સોનાના ભાવમાં શુક્રવારે તેજી જોવા મળી હતી. અમેરિકન ફેડરલ રિઝર્વના ચેરમેનની નિર્ણયશક્તિ બાબતે સ્વતંત્રતા આડે શંકાના વાદળો હટી ગયા છે અને અમેરિકામાં મજબૂત આર્થિક આંકડાઓ બહાર પડતા સોનાના ભાવમાં વેચવાલીથી સાપ્તાહિક ધોરણે નરમાઇ હતી. ન્યૂયોર્કમા સોનાનો ભાવ 3353 ડોલર.....