• શનિવાર, 19 જુલાઈ, 2025

ગૅસનો બાટલો ફાટતાં બાન્દ્રામાં ત્રણ માળની ચાલ તૂટી પડી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 18 : બાન્દ્રા (ઈસ્ટ)ના ભારતનગર પરિસરમાં શનિવારે સવારે છ વાગ્યે ત્રણ માળની ચાલનો ઉપરનો ભાગ તૂટી બીજા માળ પર પડÎો હતો, જેમાં ચાલમાં રહેતા બાર રહેવાસીઓ દબાયા હતા. તમામને ફાયરબ્રિગેડની ટીમે કાટમાળમાંથી કાઢી ભાભા.....

ઇ-પેપરના નવા શુલ્ક