નવી દિલ્હી, તા. 18 (એજન્સીસ) : તાજેતરમાં ચીને ભારત સાથેના વેપારમાં નિયંત્રણો મૂક્યાં તે બાબત ગંભીર ચિંતા વ્યક્ત કરતાં ભારતના ઈલેકટ્રોનિક ઉદ્યોગે જણાવ્યું છે કે આ પ્રકારના પગલાંથી દેશની વૈશ્વિક સ્પર્ધાત્મકતા ઓછી થશે અને આ નાણાં વર્ષમાં 32 અબજ ડૉલરના સ્માર્ટ ફોનની નિકાસનો.....