• શનિવાર, 19 જુલાઈ, 2025

‘િડજિટલ ઍરેસ્ટ’માં દંપતી પાસેથી ગઠિયાઓએ રૂ. બે કરોડ પડાવ્યા

મુંબઈ, તા. 18 : સાયબર ફ્રૉડની એક ઘટનામાં થાણેના બદલાપુરના સિનિયર સિટિઝન દંપતી પાસેથી બે કરોડ રૂપિયા પચાવી પડાયા હતા. ડિજિટલ એરેસ્ટનો ડર દાખવીને ગઠિયાઓએ પૈસા પડાવ્યા હોવાનું પોલીસ ફરિયાદમાં....

ઇ-પેપરના નવા શુલ્ક