• શનિવાર, 19 જુલાઈ, 2025

બૅન્ક અને એટીએમને નિશાન બનાવતા ગૅન્ગસ્ટરની ધરપકડ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 17 : બૅન્ક અને એટીએમ સેન્ટરને ટાર્ગેટ બનાવી કરોડો રૂપિયાની રોકડ રકમની લૂંટ ચલાવનારો ગૅન્ગસ્ટર મુંબઈમાં છુપાયો હોવાની માહિતી મળતાં બુધવારે રાત્રે લાતુર પોલીસે 46 વર્ષના ગૅન્ગસ્ટર શિવા શેટ્ટીની મુંબઈના....

ઇ-પેપરના નવા શુલ્ક