• શનિવાર, 19 જુલાઈ, 2025

ત્રિભાષા સૂત્ર તેમ જ વિધાનગૃહોના વિપક્ષી નેતા પદ વિશે થઈ ચર્ચા

મુખ્ય પ્રધાન અને ઉદ્ધવ વચ્ચે 20 મિનિટ ચર્ચા

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 17 : શિવસેના (ઠાકરે)ના વડા ઉદ્ધવ ઠાકરેએ આજે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે લગભગ 20 મિનિટ વાતચીત કરી હતી. વિધાન પરિષદના વિપક્ષી નેતા અંબાદાસ દાનવેના વિદાય સમારોહમાં ફડણવીસે જાહેરમાં...

ઇ-પેપરના નવા શુલ્ક