• શનિવાર, 19 જુલાઈ, 2025

મુંબઈમાં 420 ગેરકાયદે શાળા

મુંબઈ, તા. 17 : મુંબઈ મહાનગરમાં 420 ગેરકાયદે સ્કૂલોમાંથી 103 સ્કૂલ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે 126 સ્કૂલ સામે ફોજદારી ગુનો નોંધવામાં આવ્યો છે. શાળા શિક્ષણપ્રધાન દાદા ભુસેએ બુધવારે....

ઇ-પેપરના નવા શુલ્ક