• શનિવાર, 19 જુલાઈ, 2025

વાયુસેનાના નિવૃત્ત અધિકારીની અનોખી અૉક્સિજન સેવા

પુણેમાં રહેતા અધિકારી અને એમની પત્નીને વડા પ્રધાને ઘરે બોલાવ્યા

મુંબઈ, તા. 17 (પીટીઆઈ) : સમસ્યાની ચર્ચાઓ તો ઘણા કરશે પણ એનો ઉકેલ શોધવાનું કામ બહુ ઓછા લોકો કરતા હોય છે. કાશ્મીર કે પછી ઉંચાણવાળા વિસ્તારમાં જઈએ તો અૉક્સિજનની ઉણપનો અનુભવ તો ઘણાએ....

ઇ-પેપરના નવા શુલ્ક