ટીવી સિરિયલ નિશા ઓર ઉસકે કઝિન્સ યાદ છે? આ સિરિયલમાં અનેરી વજાણી અને મિશ્કત વર્માની સાથે અભિનેતા વિભુ રાઘવ હતો. અનેરી અને વિભુ સારા મિત્રો છે. વિભુ હાલમાં ચોથા સ્ટેજના કૅન્સરનો સામનો કરી રહ્યો છે. અનેરી તેને મદદ કરે છે અને સાથે વિભુને મદદ કરવા માટે અન્યોને.....