• શુક્રવાર, 09 મે, 2025

શાહબાનો કેસ આધારિત ફિલ્મમાં ઈમરાન હાશ્મી યામી ગૌતમના પતિની ભૂમિકામાં

શાહબાનો વર્સીસ અહમદ ખાનના કેસના ચાળીસમા વર્ષે શાહબાનો કેસ પર આધારિત ફિલ્મ બનાવવાની જાહેરાત કરાઈ છે. આ ફિલ્મમાં યામી ગૌતમ શાહબાનોની ભૂમિકામાં છે. આ કેસ ભારતની મુસ્લિમ મહિલાઓના અધિકારોના સંઘર્ષની દૃષ્ટિએ મહત્ત્વની છે. ફિલ્મમાં યામીના પતિની.....

ઇ-પેપરના નવા શુલ્ક