• સોમવાર, 19 મે, 2025

રોહિતની નિવૃત્તિ : ગિલ ટેસ્ટ કૅપ્ટનની રેસમાં સૌથી મોખરે

§  બુમરાહની ફિટનેસ સમસ્યાને લીધે શુભમનને તકની શક્યતા

મુંબઇ તા.8 : રોહિત શર્માના અચાનક ટેસ્ટ સંન્યાસ બાદ ભારતીય ટેસ્ટ ટીમના નવા કેપ્ટનની રેસમાં યુવા ઓપનિંગ બેટર શુભમન ગિલ સૌથી આગળ ચાલી રહ્યો છે. ઇંગ્લેન્ડનો પ્રવાસ તેના માટે એક પૂર્ણકાલિન કેપ્ટનના રૂપમાં બની શકે છે. જયાં ટીમ ઇન્ડિયાને 5 મેચની ટેસ્ટ સિરીઝ રમવાની છે. જેની શરૂઆત 20 જૂન હેડિંગ્લેથી.....