• સોમવાર, 19 મે, 2025

પાકિસ્તાન દુનિયાને ગેરમાર્ગે દોરી રહ્યું છે : વિદેશ સચિવ

અમારા પ્રતિનિધિ તરફથી

નવી દિલ્હી, તા. 8 : પાકિસ્તાન આતંકવાદનું વૈશ્વિક કેન્દ્ર છે અને આ વૈશ્વિક સમસ્યાના મુદ્દે દુનિયાને ગેરમાર્ગે દોરી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રની યાદીમાં સામેલ મસૂદ અઝહર અને હાફિઝ સઇદ જેવા ખતરનાક વૈશ્વિક આતંકવાદીઓ પાકિસ્તાનમાં ખુલ્લેઆમ ફરી રહ્યા છે અને લશ્કર-એ-તૈબા અને જૈશ-એ-મોહંમદ જેવા આતંકવાદી સંગઠનોને.....