• રવિવાર, 01 જૂન, 2025

કાન ફેસ્ટિવલમાં છવાઈ ગયાં જાન્હવી કપૂર, અદિતી રાવ હૈદરી અને કરણ જોહર

હાલમાં ચાલી રહેલા કાન ફેસ્ટિવલમાં બૉલીવૂડના કલાકારોનો દબદબો જોવા મળે છે. નીરજ ઘાયવાનની ફિલ્મ હોમબાઉન્ડનું પ્રીમિયર અહીં થયું હતું અને નવ મિનિટ સુધી તાળીઓના ગડગડાટથી તેને વધાવી લેવામાં આવી હતી. ફિલ્મના મુખ્ય કલાકારો ઈશાન ખટ્ટર, જાન્હવી કપૂર.....