ઝી ટીવીની સિરિયલ વસુધાએ પાત્રો, લાગણીસભર વાર્તા તથા રજૂઆતમાં સતત પરિવર્તનથી દર્શકોના દિલોંમાં ખાસ સ્થાન બનાવ્યું છે. તેણે લાંબા સમય માટે પ્રાઈમ-ટાઈમ પર નબર વનનું સ્થાન જાળવી રાખ્યું છે, હવે, વાર્તામાં વધુ એક યાદગાર અધ્યાયનો ઉમેરો થયો છે, વસુધાના 700 એપિસોડ પૂરા થયા છે. કલાકારો અને ક્રુના સભ્યોએ......