• રવિવાર, 11 ઑક્ટોબર, 2026

વેન્સે એચ-1બી વિઝાધારકોને `ગુલામ' કહ્યા

અમેરિકી ઉપ પ્રમુખની ટિપ્પણી વાંધાજનક : ભારત

નવી દિલ્હી, તા. 9 : અમેરિકાના ઉપ પ્રમુખ જેડી વેન્સે  એચ-1બી વિઝા પર અમેરિકામાં કામ કરતા વિદેશી કર્મચારીઓને બંધુઆ મજૂર કે ગુલામો ગણાવતા ભારતે આકરા શબ્દમાં વિરોધ વ્યક્ત કર્યો છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે વેન્સનું નિવેદન બિનજરૂરી અને બેહદ અપમાનજનક છે. અમેરિકાની અર્થવ્યવસ્થાને મજબૂત....