શાઈ હોપની તોફાની સદી અને શેરફેન રધરફોર્ડની સટાસટીએ 250 રનનો વિશાળ ટાર્ગેટ સરળતાથી પાર પાડ્યો
નવી દિલ્હી, તા. 9 : રાંચી ખાતે રમાયેલી ભારત સામેની બીજી ટી20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝે અસંભવ જણાતા 250 રનના વિશાળ લક્ષ્યાંકને રમત વાત બનાવી માત્ર 18.3 ઓવરમાં 4 વિકેટના નુકસાને 252 રન ફટકારી 6 વિકેટે વિજય મેળવી લીધો છે. ભારતે પ્રથમ બાટિંગ કરતાં ઊભો કરેલો 249.....