અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 9 : ક્રૂડ તેલના ભાવમાં ઘટાડો અને યુએસ ડોલરમાં નરમાઈના કારણે શુક્રવારે સોનામાં 1 ટકા કરતા વધુ ઉછાળો આવ્યો હતો. ફેડ દ્વારા વ્યાજદર ચાલુ મહિને વધારવામાં આવે એવી શક્યતા એ કારણે હળવી થઇ ગઇ છે. સોનાનો ભાવ ન્યૂયોર્કમાં 4181 ડોલર અને ચાંદીનો ભાવ 60.12 ડોલરની......