• શનિવાર, 10 ઑક્ટોબર, 2026

ભારત સામે ન્યૂ ઝીલૅન્ડની ટીમમાં ક્લાર્કસન - ટિકનરનો સમાવેશ

માર્ક ચેપમેન અને ઝેક ફોલ્ક્સ ઈજાના કારણે બહાર

નવી દિલ્હી, તા. 9 : ભારતીય ક્રિકેટ ટીમના આગામી ન્યૂઝીલેન્ડ પ્રવાસ પૂર્વે યજમાન કીવી છાવણીને આંચકો લાગ્યો છે. પાંચ મેચોની ટી-20 આંતરરાષ્ટ્રીય શ્રેણી શરૂ થાય તે પહેલાં જ ન્યૂઝીલેન્ડના બે ખેલાડીઓ ઈજાના પગલે સમગ્ર શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે સત્તાવાર.....