...અને `િવશુ' બની ગયો `નાના'
પહેલી જાન્યુઆરી, 1951
આઠમી અૉક્ટોબર, 2026
મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના મુરુડ-જંજીરામાં જન્મેલા અને અભિનય કળાથી દેશ અને દુનિયાભરમાં જાણીતા બનેલા વિશ્વનાથ ઉર્ફે નાના પાટેકરના પિતા દિનકર અને માતા નિર્મલા હતાં. તે કુલ સાત ભાઈ-બહેન હતાં પણ તેમના પરિવારના મોટા ભાગના સભ્યો લાઈમલાઈટથી દૂર રહ્યા છે. તેમના પિતા કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા.......