• શનિવાર, 10 ઑક્ટોબર, 2026

ચૂંટણીપંચે 126 વર્ષની ઉંમરવાળા બે લાખ મતદારોની ઉંમરમાં સુધારો કર્યો

પુણે, તા. 9 : મહારાષ્ટ્રની ડ્રાફ્ટ મતદારયાદીમાં અગાઉ 126 વર્ષની ઉંમર દર્શાવવામાં આવેલા બે લાખથી વધુ મતદારોને તેમની ઉંમર સુધારવા માટે ફૉર્મ-8 ભરવાની જરૂર રહેશે નહીં, કારણ કે આ ક્ષતિ સુધારી લેવામાં.....