• મંગળવાર, 25 જૂન, 2024

ઈટલીના સમારોહમાં પ્રિયંકાએ પહેર્યો રૂા. 350 કરોડનો નેકલેસ

બૉલીવૂડ અને હૉલીવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા હાલમાં ઈટલીમાં આયોજિત એક ઈવેન્ટમાં સહભાગી થઈ હતી. જોકે, તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સમારોહના પહેલા દિવસે બૉલીવૂડની દેસી ગર્લે ક્રીમ અને બ્લેક કલરનો ઓફ શોલ્ડર ગાઉનમાં ગ્લેમરસ લૂકમાં જોવા મળી હતી. સાથે તેણે પહેરેલો નેકલેસ ચર્ચામાં....

ઇ-પેપરના નવા શુલ્ક