• મંગળવાર, 25 જૂન, 2024

`માશા ઍન્ડ ધ બિયર'નો શૉ મુંબઈમાં

નિક જુનિયરની પ્રસ્તુતિ `માશા ઍન્ડ બિયર' લાઈવ નાટય રૂપાંતરણ સાથે બાળકોનું મનોરંજન કરવા ભારત આવશે. વર્ષની શરૂઆતમાં પેપા પિગ મ્યુઝિકલની સફળતાને ધ્યાનમાં રાખીને નાની બાળકી અને ભાલુ સાથે અનોખા મનોરંજનનો અનુભવ ભારતભરમાં કરાવવામાં આવશે.મુંબઈમાં `માશા ઍન્ડ બિયર' ત્રીજી વાર આવશે. આઠમી અને નવમી જૂનના દિવસે.....

ઇ-પેપરના નવા શુલ્ક