• સોમવાર, 17 જૂન, 2024

યશની `ટૉક્સિક'માં હુમા કુરેશીની એન્ટ્રી  

બૉલીવૂડની જેમ સાઉથ સિનેમાની ફિલ્મો પણ ટૉક અૉફ ટાઉન બની રહી છે ત્યારે તેમાં કેજીએફ સ્ટાર યશની `ટૉક્સિક: ફેરીટેલ ફૉર ગ્રોન અપ્સ' ફિલ્મ મોખરે છે. ફિલ્મની અન્ય વિગતો કરતાં તેની કાસ્ટિંગ ચર્ચાનું કેન્દ્ર બની રહી છે. ફિલ્મમાં કિયારા અડવાણીની એન્ટ્રી ફાઈનલ થઈ ગઈ છે. સાથે કરીના કપૂરને પણ યશની બહેનનું દમદાર પાત્ર ભજવવાની અૉફર મેકર્સે આપી હતી.....