• ગુરુવાર, 18 જુલાઈ, 2024

સરકારી ગોદામોનું થશે થર્ડ પાર્ટી અૉડિટ

મુંબઈ, તા. 24 : મહારાષ્ટ્રના સરકારી અનાજ ગોદામોની તપાસણી હવે પછી ત્રીજા પક્ષકાર પાસે કરાવવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય અન્ન અને નાગરી પુરવઠા વિભાગે લીધો છે. સંદર્ભે અન્ન અને નાગરી પુરવઠા વિભાગની ખરીદી સમિતિએ કરેલી ભલામણને નાણાં વિભાગે હાલમાં મંજૂરી...