• ગુરુવાર, 24 એપ્રિલ, 2025

પુણે-મુંબઈ એક્સ્પ્રેસવે પર ટોલમાં વધારો

મુંબઈ, તા. 21 : મુસાફરોએ પુણે-મુંબઈ એક્સ્પ્રેસવે પર 1 એપ્રિલથી વધેલો ટોલ ચાર્જ ચૂકવવો પડશે. નેશનલ હાઈવે અૉથોરિટી અૉફ ઈન્ડિયા (એનએચએઆઈ) અને મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (એમએસઆરડીસી) દ્વારા જાહેર કરાયેલા ટોલમાં 3 ટકાનો વધારો....