અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ,
તા. 15 : મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશન (એમએસઆરટીસી)એ વાર્ષિક ધોરણે 5000
નવી બસો માટે ટેન્ડર બહાર પાડીને તેના બસ કાફલાનું આધુનીકરણ
કરવા અને તેનું વિસ્તરણ કરવાની મહાત્ત્વાકાંક્ષી યોજના બહાર પાડી છે. તે તેના બસ
કાફલાને 15,000થી વધારીને 22,000 કરવા માગે છે અને જેમાંથી અડધી બસોને…..