• શનિવાર, 22 નવેમ્બર, 2025

ધુળેની દોંડાઈચા નગર પરિષદમાં ભાજપના 26 નગરસેવક; નગરાધ્યક્ષ બિનવિરોધ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 21 : મહારાષ્ટ્રમાં નગરપંચાયત અને નગરપરિષદ માટે બીજી ડિસેમ્બરે મતદાન થવાનું છે, પણ અનેક ભાગમાં ઉમેદવારો બિનવિરોધ ચૂંટાઈ આવી રહ્યા છે. ધુળેની દોંડાઈચા નગરપરિષદમાં રાજ્યના પ્રધાન જયકુમાર......

ઇ-પેપરના નવા શુલ્ક