• શનિવાર, 22 નવેમ્બર, 2025

બાંગ્લાદેશમાં 5.7નો ભૂકંપ : છનાં મૃત્યુ

ઢાકા, તા. 21 : બંગલાદેશના નરસિંગડીમાં શુક્રવારે સવારના સમયે 5.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેમાં ઓછામાં ઓછા છ લોકોએ જીવ ગુમાવ્યો છે. ભૂકંપ એટલો તેજ હતો કે તેનો અનુભવ પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તર.....

ઇ-પેપરના નવા શુલ્ક