• શનિવાર, 22 નવેમ્બર, 2025

નબળી માગ-મજબૂત રિંગીટના દબાણથી પામ વાયદામાં કડાકો

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 21 : મલેશિયન પામતેલ વાયદામાં સતત બીજા દિવસે કડાકો બોલી જતા બે ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો. નબળી માગ અને મજબૂત રીંગીટના કારણે વાયદા ઉપર દબાણ હોવાથી સપ્તાહના અગાઉના.....

ઇ-પેપરના નવા શુલ્ક