• શનિવાર, 22 નવેમ્બર, 2025

તામ્હિણી ઘાટ અકસ્માત : એસયુવી ખરીદવાની ખુશીમાં છ ફ્રેન્ડ્સ કોંકણના પર્યટને નીકળ્યા હતા

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 21 : પુણે અને રાયગડ જિલ્લાને જોડતા તામ્હિણી ઘાટ પર થાર એસયુવીના અકસ્માતની ઘટનામાં પુણેના છ મિત્રોએ જીવ ગુમાવ્યાની અત્યંત અરેરાટીભરી ઘટના ગુરુવારે સામે આવી હતી. પુણે જિલ્લાના હવેલી તાલુકામાં આવેલા કોંડવે ધાવડે......

ઇ-પેપરના નવા શુલ્ક