• શનિવાર, 22 નવેમ્બર, 2025

એશિઝના પ્રારંભે જ 19 વિકેટ ડાઉન : સ્ટાર્કની 7 અને સ્ટોક્સની પાંચ વિકેટ

પર્થ, તા.21 : અહીંના વાકા સ્ટેડિયમની ખતરનાક પિચ પર એશિઝ ટેસ્ટના પ્રારંભિક દિવસે ઝડપી બોલરોના સંપૂર્ણ વર્ચસ્વ વચ્ચે કુલ 19 વિકેટ પડી હતી. ઇંગ્લેન્ડની ટીમ 172 રનમાં ઓલઆઉટ થયા પછી ઓસ્ટ્રેલિયાએ 123......

ઇ-પેપરના નવા શુલ્ક